વઢવાણ વિધાનસભામાં ચૂંટણીનો જંગ બરોબર જામી ગયો છે.ત્યારે આપના માલધારી સેલના કન્વીનર પોતાના 150 થી વધુ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. સંયુકત પાલિકાની ચૂંટણીમાં અપક્ષ જીતનાર વોર્ડનં 9 સભ્ય ભાજપમાં જોડાઇ ગયા હતા. ભાજપનો ગઢ ગણાતો વઢવાણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ કચાસ રાખવા માંગતુ નથી અને આથી જ કોંગ્રેસ અને આપના એક પછી એક ભાજપ કાંગરા ખેરવી રહયુ છે.સુરેન્દ્રનગરમાં મેગા મોલખાતે ભાજપની જાહેર સભા યોજાઇ હતી.જેમા આપના માલધારી સેલના કન્વીનર બળદેવભાઇ ભરવાડ પોતાની સાથે 100 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. જયારે કોંગ્રેસના પુર્વ ડેલીગેટ જગદીશભાઇ ખેર પણ પોતાની સાથે 150થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર નગરપાલિકામાં વોર્ડ નં 9 માંથી 3 વખત કોંગ્રેસ માંથી 1 વાર ભાજપ માંથી અને આ વખતે યોજાયેલી સંયુકત પાલિકાની ચૂ઼ંટણી માં અપક્ષ તરીકે ચૂંટાયેલા ઇશ્વરભાઇ વેગડ પણ ભાજપમાં જોડાઇ ગયા હતા. તમામ આગેવાનોને વર્ષાબેન દોશી, જગદિશભાઇ મકવાણા અને હિતેન્દ્રસિંહ ચૌહાણે ખેસ પહેરાવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रघुपति राघव राजा राम... भजन से महात्मा गांधी को किया याद
रघुपति राघव राजा राम... भजन से महात्मा गांधी को किया याद
जिलेभर में गांधी जयंती के उपलक्ष में हुए...
Udaipur: पति-पत्नी और 4 बच्चों के शव मिले, पूरे इलाके में मचा कोहराम
राजस्थान के उदयपुर में एक ही परिवार के 6 सदस्यों के शव बरामद हुए हैं. मामला उदयपुर जिले के...
સિહોરના પૌરાણિક બ્રહ્મકુંડ ખાતે અમાસનાં અંજવાળા
સિહોરના પૌરાણિક બ્રહ્મ કુંડ ખાતે અમાસના અજવાળાં કરાયાસિહોર ખાતે આવેલ એતિહાસિક બ્રહ્મ કુંડ પૌરાણિક...
રાજકોટ પોલીસ દ્વારા એકતા યાત્રા રાજકોટ ખાતે યોજાઈ હતી #પોલીસ #એકતાયાત્રા
રાજકોટ પોલીસ દ્વારા એકતા યાત્રા રાજકોટ ખાતે યોજાઈ હતી #પોલીસ #એકતાયાત્રા
हमें किसी की भीख नहीं चाहिए, बंगाल से जलते हैं पीएम मोदी', बजट पर ममता बनर्जी की पहली प्रतिक्रिया
पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने मंगलवार को संसद में पेश आम बजट पर तीखी प्रतिक्रिया...