81 જામ ખંભાળિયા વિધાન સભા ભાજપનાં ઉમેદવાર શ્રી મુળુભાઇ બેરા ના પ્રચાર અર્થે ડોર ટુ ડોર લોક સંપર્ક અને દરેક બહેનો ને કમલ મહેંદી કરવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરપાલિકા સદસ્યો મહીલા મોરચા હોદેદારો અને શહેર ભાજપ હોદેદારો પ્રચાર કાર્ય મા જોડાયા હતા જેમાં ભાજપ ને ભારે આવકાર મળી રહ્યો છે