પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી શંખેશ્વર ના સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી.17 ચાણસ્મા વિધાન સભાના ઉમેદવાર શ્રી દિલીપ ઠાકોર જીના ચૂંટણી પ્રચારમાં જોડાયા ને રાજપુર ગામ માં ભવ્યતી ભવ્ય વિજયી સ્વાવાગત કર્યું.
ચાણસ્મા - 17 વિધાન સભાના લોકલાડીલા ઉમેદવાર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપ ઠાકોર સાહેબ ને કેન્દ્ર માંથી વિધાન સભાની ટિકિટ મળતા મહિલા મોરચાના મંત્રી પ્રોફેસર ડૉ કુંજલ ત્રિવેદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. શ્રી દિલીપ ઠાકોર સાહેબ શ્રી એ લોટેશ

