`ક્રમાંકઃ-ગસ-૧૮/૨૦૨૨-જસર-૧૦૨૦૨૨-૨૨૦૧-ઘ, ભારત સરકારના ગૃહ મંત્રાલયના તા. ૮મી મે, ૧૯૬૮ના જાહેરનામા ક્રમાંક: ૩૯/૬૮/જેયુડીએલ-૩ સાથે વાંચતાં, સને ૧૮૮૧ના
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વટાઉખત અધિનિયમ (૧૮૮૧ ના ૨૬ મા) ની કલમ-૨૫ના ખુલાસાને અનુસરીને ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તા.૦૧ ડીસેમ્બર, ૨૦૨૨ ગુરૂવારના રોજ પ્રથમ ચરણમાં
(૧) કચ્છ
(૨) સુરેન્દ્રનગર
(૩) મોરબી
(૪) રાજકોટ
(૫) જામનગર
(૬) દેવભૂમિ દ્વારકા
(૭) પોરબંદર
(૮) જુનાગઢ
(૯) ગીર સોમનાથ
(૧૦) અમરેલી
(૧૧) ભાવનગર
(૧૨) બોટાદ
(૧૩) નર્મદા
(૧૪) ભરૂચ
(૧૫) સુરત
(૧૬) તાપી
(૧૭) ડાંગ
(૧૮) નવસારી
(૧૯) વલસાડ
અને તા. ૦૫/૧૨/૨૦૨૨, સોમવારના રોજ બીજા ચરણમાં (૧) બનાસકાંઠા
(૨) પાટણ
(૩) મહેસાણા
(૪) સાબરકાંઠા
(૫) અરવલ્લી
(૬) ગાંધીનગર
(૭) અમદાવાદ
(૮) આણંદ
(૯) ખેડા
(૧૦) મહીસાગર
(૧૧) પંચમહાલ
(૧૨) દાહોદ
(૧૩) વડોદરા
(૧૪) છોટા ઉદેપુર
જિલ્લાઓમાં ગુજરાત રાજ્યની
વિધાનસભાની સામાન્ય ચુંટણી યોજાનાર હોઇ તા.૦૧ ડીસેમ્બર, ૨૦૨૨ ગુરૂવાર અને તા.
૦૫/૧૨/૨૦૨૨, સોમવારના દિવસે સબંધિત જિલ્લાઓમાં “ જાહેર રજા “ તરીકે જાહેર કરવામાં આવે
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
પ્રતિનિધિ _ રવી બી. મેઘવાલ