*કાંકરેજ તાલુકાના રાનેર,સમૌ નાના,સમૌ મોટા, વેળાવાપુરા, સાવિયાણા ગામે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી કિર્તીસિંહ વાઘેલા  નો જન સંપર્ક કાર્યક્રમ યોજાયો જેમાં કિર્તીસિંહ વાઘેલા નું લોકોએ ઉમેળકાભેર સ્વાગત કર્યું અને જંગી બહુમતી થી જીતાડવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો*