વિધાનસભા બેઠક નંબર 106 પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી શંભુપ્રસાદ ટુંડિયાજી ચૂંટણી લડી રહ્યા છે. તેઓના પ્રચાર અર્થે ગઢડા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. મતદાતાઓના ઘરો ઘર પહોંચી અચૂક મતદાન કરવા અને ભારતીય જનતા પાર્ટીના પ્રચારના મુદ્દાઓ, કરવામાં આવેલ વિકાસની કામગીરી અને વચનોના પેમ્પલેટ, બ્રોશર વિતરણ કરી મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ થયો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલ વિકાસની કામગીરીને કાર્યકરો દ્વારા પ્રજા સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Politics: 'हम दुख नहीं मनाएंगे', सीएम अरविंद केजरीवाल ने विधानसभा में ऐसा क्यों कहा?
नई दिल्ली। आम आदमी पार्टी के नेता और दिल्ली के पूर्व उपमुख्यमंत्री मनीष सिसोदिया को गिरफ्तार...
ગીર સોમનાથ : કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, સાથે 5 વાગ્યાના મહત્વના સમાચાર | Gstv
ગીર સોમનાથ : કોંગ્રેસમાં પડ્યું ભંગાણ, સાથે 5 વાગ્યાના મહત્વના સમાચાર | Gstv
আদিত্য বিক্ৰম যাদৱ শিৱসাগৰৰ নতুন উপায়ুক্ত
বহুকেই খন জিলা উপায়ুক্তক সালসলনি | বদলি কৰা হ’ল শিৱসাগৰ জিলা উপায়ুক্ত | আদিত্য বিক্ৰম যাদৱ...
গোৰেশ্বৰ বৰফুকনখাতত ব'হাগী উৎসৱ উদযাপনৰ প্ৰস্তুতি
গোৰেশ্বৰ বৰফুকনখাতত ব'হাগী উৎসৱ উদযাপনৰ প্ৰস্তুতি
সৰু বিহুৱতি আৰু আধুনিক নৃত্য প্ৰতিযোগিতাৰ...