આહીર એકતા મંચ ધારી ધારી તાલુકા આહીર સમાજ દ્વારા આહીર સોર્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી આ તકે ધારી સહેર ના ઘણા આગેવાનો એકત્રિત થયેલ અને રેજાંગ્લા ની અંદર જે 114 આહીર વિરો એ જે સહિદી વ્હોરી તેમને શ્રધાંજલિ આપી અને આહીર રેજીમેન્ટ બને તેવી સરકાર શ્રી ને આહવાન કરવામાં આવ્યું આ તકે M p ના સાંસદ શ્રી j p યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારી ના આગેવાનો જેમકે વાસુરભાઈ બલદાણીયા ભકુભાઈ કાતરીયા અરવિંદભાઈ બલદાણીયા તાલુકા યુવા પ્રમુખ સંજયભાઈ કાતરીયા ગોબરભાઇ નકુમ સુખાભાઈ કાછિયા ભગવાનભાઈ પરડવા નાથાભાઈ જોટવા દિનેશ બલદાણીયા અમરેલી જિલ્લા આહિર એકતા મંચના ઉપપ્રમુખ યાદીમાં જણાવેલ છે