ગૌતમ પરમાર પોલીસ મહા નિરિક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમા તથા અન્ય રાજ્યના નાસતા ફરતા આરોપિઓ ફરાર કેદીઓ પકડી પાડવા ચુચના આપેલ હોય.

 જે અન્વયે હિમકરસિંહ પોલીસ અધિક્ષક અમરેલી નાઓ દ્વારા નાસતા/ ફરતા આરોપી ફરાર કેદીઓ પકડવા ખાસ જુમ્બેશ રાખેલ હોય. તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી ભંડારી નાઓના એ વધુમાં વધુ ગુનાના કામે રાજ્યના નાસતા ફરતા આરોપી પકડવા જરૂરી સુચના આપેલ હોય.

 જે અન્વયે આર.ડી.ચૌધરી પો.ઇન્સ બાબરા પો.સ્ટે.નાઓની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ચાંદપુર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં .૨૪૬ / ૨૦૨૨ IPC કલમ ૩૦૨ ના કામના આરોપીને બાબરા તાલુકાના ખીજડીયાકોટડા ગામે ચંદુભાઇ છગનભાઇ હપાણીની વાડીએથી પકડી પાડેલ

  પકડાયેલ આરોપી

કમલેશ કેસરીયા રહે.મુળ ચોકી મંડુગરા ફળિયુ તા.જાંબુવા જિ.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાને

બાબરા તાલુકાના ખીજડીયાકોટડા ગામે ચંદુભાઇ છગનભાઇ હપાણીની વાડીએથી પકડી પાડેલ

 ગુન્હાની વિગત

મજકુર ઇસમ કમલેશ કેસરીયા રહે.મુળ ચોકી મંડુગરા ફળિયુ તા.જંબુવા જિ.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળો

 ચાંદપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.ર૪૬ / ૨૦૨ IPC કલમ ૩૦૨ મુજબનો ગુન્હો કરી નાસી ગયેલ હોય

 અને આજદિન સુધી નાસતો ફરતો હોય

અને અટક કરવાનો બાકી હોય જેને અટક કરવા સારૂ પોલીસ મદદ માટે રીપોર્ટ આપતા

ખાનગી બાતમીદારોથી સદરહુ આરોપી બાબતે તપાસ કરતા કરાવતા

આ કામનો આરોપી

બાબરા તાલુકાના ખીજડીયાકોટડા ગામે

ચંદુભાઇ છગનભાઇ હપાણી રહે.ખીજડીયા કોટડા તા.બાબરા જિ.અમરેલી વાળાની વાડીએ ભાગવુ રાખી રહે છે તેવી ચોક્કસ બાતમી મળતા

આરોપીને અટક કરવા સારૂ મધ્યપ્રદેશ પોલીસ સાથે રાખી ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા આરોપી ક્મલેશ કેસરીયા રહે.મુળ ચોકી મંડુગરા ફળિયુ તા.જંબુવા જિ અલીરાજપુર મધ્યપ્રદેશ વાળો મળી આવેલ હોય

જેથી સદરહુ આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી