રાજકોટ દક્ષિણની બેઠક પર BJPએ રમેશ ટીલાળા અને કોંગ્રેસે હિતેષ વોરાને મેદાનમાં ઉતાર્યા છે. 1995થી આ બેઠક BJP પાસે છે. ગત 3 ટર્મથી અહીં BJPના ગોવિંદ પટેલ ચૂંટાતા હતા. આ વખતે ભાજપે રમેશ ટીલાળાને ટિકિટ આપી છે. બંને ઉમેદવાર એક જ ગામના હોવાથી હિતેષ વોરા રમેશ ટીલાળાને કાકા કહે છે. જ્યારે AAPના ઉમેદવાર શિવલાલ બારસીયા હિતેષ વોરાના મામાના ગામના હોવાથી તેઓ શિવલાલને મામા કહે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मानसाच्या जन्माला येऊन कर्तत्वाच्या जोरावर दैवतवाला पोहचतायेत याच उदाहारण म्हणजे छत्रपती-आमोल कोल्हे
मानसाच्या जन्माला येऊन कर्तत्वाच्या जोरावर दैवतवाला पोहचतायेत याच उदाहारण म्हणजे छत्रपती-आमोल कोल्हे
Q4 Update Stock Benefits | Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका?
Q4 Update Stock Benefits | Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका?
ભાવનગર : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભાવનગર મહાનગરમાં પ્રથમ વાર બજરંગ કબડ્ડી આયોજન
ભાવનગર : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભાવનગર મહાનગરમાં પ્રથમ વાર બજરંગ કબડ્ડી આયોજન
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News