સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લીંબાયત પો. સ્ટે. વિસ્તાર ખાતે પ્રોહિ. બુટલેગર ધરમવીર ઉર્ફે સુખાભાઈ ઠાકોર ઉપર રેઇડ, પકડાયેલ ૦૨ આરોપીઓ તથા વોન્ટેડ ૦૨ આરોપીઓ પાસેથી રૂ. ૧૪, ૧૦૦/-ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશીદારૂ અને દેશી દારૂ તથા કૂલ રૂ. ૬૦, ૩૪૦/-નો મુદ્દામાલ જપ્ત કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.