સુરતની એક ખાનગી કંપની સાથે ભેજાબાજે ઓનલાઈન છેતરપિંડી કરી રૂપિયા 69 લાખથી વધુ ચુનો ચોપડાવી દીધો હતો. કોચીન શિપયાર્ડ કંપનીના નામનું ફેક ઇ-મેલ આઇડી બનાવીને ભેજાબાજે સુરતની ખાનગી કંપનીના ઇમેલ આઇડી પર બિલ મોકલવામાં આવ્યા હતા. કોચીન શિપયાર્ડ કંપની તરફથી જે ફોર્મેટમાં બિલના ઇમેલ આવતા હતા તે ફોર્મેટમાં પેમેન્ટ રિક્વેસ્ટનો મેલ કરવામાં આવ્યો હતો. જેને લઇ કંપનીએ મેલના આધારે રૂપિયા 69 લાખથી વધુના રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા અને ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ કોઈ ભેજાબાજનું કારસ્તાન છે. જેને લઇ કંપની દ્વારા સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે 6 મહિના બાદ ભેજાબાજને દિલ્હીથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં સમયસર સર્વિસ ન મળતાં ગ્રાહકે શો-રૂમ આગળ ઇવી બાઇક સળગાવવાનો પ્રયાસ કરતાં ચકચાર
ડીસામાં ઇલેક્ટ્રિકલ વહિકલ ઓલાના એક ગ્રાહકે પોતાનું ઇવી બાઇક બગડવાના કારણે કંપનીમાંથી સર્વિસ ન...
દાહોદ માં કોંગ્રેસનું સંગઠન મરણ પથારીએ વિરોધના કાર્યક્રમમાં ભેગા કરવામાં નવ નેજે પાણી આવી ગયું
દાહોદ માં કોંગ્રેસનું સંગઠન મરણ પથારીએ વિરોધના કાર્યક્રમમાં ભેગા કરવામાં નવ નેજે પાણી આવી ગયું
গোলাঘাটৰ শোকসন্তপ্ত পৰিয়ালৰ সদস্যক সাক্ষাৎ আৰু ন্যায়ৰ আশ্বাস মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মাৰ
গোলাঘাটৰ শোকসন্তপ্ত পৰিয়ালৰ সদস্যক সাক্ষাৎ আৰু ন্যায়ৰ আশ্বাস মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব...