ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ચુંટણી માં આજે વધુએક મોટા સમાચાર સામે આવેલ છે.જે સમાચાર મુજબ કોંગ્રેસના ઉમેદવાર ડર. બોરીસાગરના હોમટાઉન ખાંભા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા ના મધ્યસ્થ ચુંટણી કાર્યાલય નુ ઉદધાટન કરવામાં આવેલ હતુ. મધ્યસ્થ કાર્યાલય ના ઉદધાટન માં ખાંભા તાલુકાના મોટા સરાકડિયાના ૨૦ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હોવાનું જાણવા મળેલ છે. આ સમાચાર ખાંભા - ધારી ૯૪ કોંગ્રેસમાં ભંગાણ મનાઈ છે.ખાંભાના મોટા સરાકડીયાના સરપંચ રમેશ દેવાણી અને સહકારી મંડળીના પ્રમુખ રાઘવભાઈ સહિત ૨૦ કાર્યકરો ભાજપમાં જોડાયા..ખાંભામાં ભાજપની કાર્યલયના ઓપનીગમાં કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા..એમ.પીના સાંસદ અને જે.વી કાકડિયા ની ઉપસ્થિતિમાં કોંગ્રેસ છોડી ૨૦ કાર્યકરો ભાજપમાં જોડાયા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Party leaders react over the arrest of Gujarat AAP chief for making a derogatory remark on PM Modi
Party leaders react over the arrest of Gujarat AAP chief for making a derogatory remark on PM Modi
আমছুৰ চিন্তন বৈঠকত বিশিষ্ট সাংবাদিক প্ৰশান্ত ৰাজগুৰুৰ যুক্তিপূৰ্ণ ভাষণ | Prasant Rajguru | AAMSU
আমছুৰ চিন্তন বৈঠকত বিশিষ্ট সাংবাদিক প্ৰশান্ত ৰাজগুৰুৰ যুক্তিপূৰ্ণ ভাষণ | Prasant Rajguru | AAMSU
કાલોલ નગર જલારામ મંદિર માં સફાઈ કામદાર સેલ દ્વારા વાલ્મીકિ જયંતી ની ભવ્ય ઉજવણી
કાલોલ નગર જલારામ મંદિર માં સફાઈ કામદાર સેલ પ્રદેશની આજ્ઞા અનુસાર ભાજપા પ્રદેશ કારોબારી સભ્ય...
તારાપુર નાની ચોકડી પાસે મોબાઇલની દુકાનમાં મોબાઇલ ફોનની ચોરી
તારાપુર નાની ચોકડી પાસે આવેલ હેલો મોબાઇલ શોપ નામની દુકાન માંથી મોબાઇલ ફોનની ચોરી થતાં દુકાન...
মূৰত উকণি হলে মূৰৰ চুলি খুৰাই দিয়া মানুহ নহয় পিজুষ হাজৰিকা; কৰিমুদ্দিন বৰভূঞাক দিলে প্ৰত্যুত্তৰ
মূৰত উকণি হলে মূৰৰ চুলি খুৰাই দিয়া মানুহ নহয় পিজুছ হাজৰিকা। কৰিমুদ্দিন বৰভূঞাক দিলে...