સાવરકુંડલામાં રહેતો એક યુવક જાહેરાતનું બોર્ડ લગાવવાનું કામ કરતો હતો તે દરમિયાન ઈલેક્ટ્રિક શોર્ટ લાગતાં મોત થયું હતું. આ અંગે સાગરભાઈ લીંબાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૧)એ જાહેર કર્યા મુજબ, તેનો ભાઈ અનિલભાઈ લીંબાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨) જાહેરાતનું બોર્ડ લગાવવા ચડ્યો હતો તે દરમિયાન ઈલેક્ટ્રિક શોર્ટ લાગતાં મરણ પામ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાનભાઈ યાસીનભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતમાં પશુઓમાં જોવા મળ્યો જીવલેણ લમ્પી વાઇરસ.
રાજ્ય સરકારના પશુપાલનવિભાગ દ્વારા શંકાસ્પદ પશુઓના નમૂના લેવાઈ રહ્યા છે અને પુરજોશથી રસીકરણ કરાઈ...
'पतंग','जूट के गीले बोरे', Farmers Protest में आंसू गैस के गोलों से निपटने के लिए किसान क्या कर रहे?
'पतंग','जूट के गीले बोरे', Farmers Protest में आंसू गैस के गोलों से निपटने के लिए किसान क्या कर रहे?
বৰপেটা চহৰৰ মাজমজিয়াত ভয়ংকৰ দূৰ্ঘটনা
বৰপেটা চহৰৰ মাজমজিয়াত ভয়ংকৰ দূৰ্ঘটনা। #Barpeta
जयपुर-मुंबई ट्रेन गोलीबारी के चश्मदीद ने कहा मुझे कसाब की याद आ गई', ASI सहित चार की गोली मार हत्या
जयपुर-मुंबई ट्रेन गोलीबारी के चश्मदीद ने कहा मुझे कसाब की याद आ गई', ASI सहित चार की गोली मार हत्या
અમદાવાદ AMTS બસ ડ્રાઇવરની બેદરકારીથી સર્જાયો અકસ્માત || સબંધ ભારત ન્યૂઝ ||
અમદાવાદ AMTS બસ ડ્રાઇવરની બેદરકારીથી સર્જાયો અકસ્માત || સબંધ ભારત ન્યૂઝ ||