લુણાવાડા 122 વિધાનસભાના ઉમેદવાર જીગ્નેશકુમાર સેવકે ચુંટણી પ્રચાર અંતર્ગત હાથીવન જિલ્લા પંચાયતના ધામણીયા ગામે ગ્રામજનો સાથે સંવાદ કરી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરી ફરી એક વખત સેવાનો અવસર આપવા માટે અપીલ કરી. આ પ્રસંગે લુણાવાડા તાલુકા મંડલ પ્રમુખ કાનજીભાઈ પગી, ઉપપ્રમુખ મહાવીરસિંહ સોલંકી, તાલુકા યુવા મોરચા પ્રમુખ ચિરાગકુમાર પટેલ, જસવંતભાઈ ડામોર, સોશીયલ મિડીયા ઇન્ચાર્જ અરવિંદભાઈ પટેલ, સરપંચશ્રીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉર્ફી જાવેદને સોશિયલ મીડિયા પર યુઝરે પૂછ્યું- ‘શું તમે મારી સાથે XXX કરશો?’, અભિનેત્રીએ ઠપકો આપ્યો.
ઉર્ફી જાવેદને સોશિયલ મીડિયા પર યુઝરે પૂછ્યું- ‘શું તમે મારી સાથે XXX કરશો?’,...
મહુવા જૈન દેરાસર ખાતે પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરવામાં આવી.
મહુવા જૈન દેરાસર ખાતે પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરવામાં આવી.
Breaking News: BJP की केंद्रीय चुनाव समिति की दूसरी बैठक आज, शाम 6 बजे होगी अहम बैठक | Aaj Tak
Breaking News: BJP की केंद्रीय चुनाव समिति की दूसरी बैठक आज, शाम 6 बजे होगी अहम बैठक | Aaj Tak
जिला प्रभारी सचिव ने किया दौरा स्वदेश दर्शन 2.0 की डीपीआर में शामिल कार्यों की ली जानकारी
जिला प्रभारी सचिव ने किया दौरा स्वदेश दर्शन 2.0 की डीपीआर में शामिल कार्यों की ली जानकारी