લીંબડી નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો ની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે મીઠાપુર અને જનસાળી ગામના પાટીયા ની પાસે પૂર ઝડપે જતીકારના ડાઈવરે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી.જેમાં ત્રણ મહિલાઓ એક બાળક અને ડાઇવર સહિત પાંચ વ્યક્તિઓને ઈજા થવા પામી છે ત્યારે પાંચેય વ્યક્તિઓને 108 મારફતે તાત્કાલિક અસરે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે પાણેસણા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને હાલમાં તપાસ હાથ ધરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મન કી બાત કાર્યક્રમ યોજાયો
આજરોજ આજ વડોદરા શહેરી વિસ્તારની અંદર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહની ઉપસ્થિતિમાન મન કી બાત...
અમરેલીઃ ધાતરવડી ડેમ ઓવરફ્લો || News11 Gujarati
અમરેલીઃ ધાતરવડી ડેમ ઓવરફ્લો || News11 Gujarati
શિક્ષક દિવસના દિવસે જ ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોના ધરણા
ગાંધીનગરઃ આજે શિક્ષક દિવસ પર ગાંધીનગરમાં ભવિષ્યના શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો છે. ટેટ પાસ બેરોજગાર...
Heavy Rains in Pune : पुण्यात 'या' कारणांमुळे कमी वेळात जास्त साचलं पाणी I Cloud Burst in Pune
Heavy Rains in Pune : पुण्यात 'या' कारणांमुळे कमी वेळात जास्त साचलं पाणी I Cloud Burst in Pune
PM Modi US Visit: जो बाइडन के साथ डिनर तो UN में योग कार्यक्रम...ये रहा पीएम मोदी के US दौरे का पूरा शेड्यूल
नई दिल्ली, प्रधानमंत्री नरेन्द्र मोदी अगले हफ्ते अमेरिका दौरा पर जाने वाले हैं। पीएम मोदी की ये...