જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૨ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં સંકળાયેલા જીતેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ હિંડોચાનો આજે જન્મદિવસ છે, તેઓએ ૧૯૯૧ થી વકીલાતનો જામનગરથી પ્રારંભ કર્યો હતો, તેઓ જામનગરના એડવોકેટ એચ.ઓ. ભટ્ટની સાથે પ્રેકટીસ શરૂ કરી હતી, ત્યારબાદ સતત નવ વર્ષ સુધી સેશન્સ કોર્ટમાં એ.પી.પી. તરીકે પ્રશંસનીય સેવા આપી હતી, હાલ તેઓ ખંભાળીયામાં સેશન્સ પ્રેકટીસ કરી રહ્યા છે, આજના જન્મદિવસે તેઓને પરિવારજનો, મિત્રો, વકીલો સહિતના લોકો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે, તેમના મોબાઇલ નંબર ૯૮૨૪૨ ૬૫૨૮૫ છે.