પૂજ્ય જલારામ બાપાના મંદિર ડીસા ખાતે મહાઆરતી તેમજ દર્શનનો લાભ લેતા શ્રી પ્રવિણભાઈ માળી સાથે મગનલાલ માળી તેમજ રમેશભાઈ દેલવાડીયા...

   શ્રી જલારામ મંદિર ખાતે શ્રી પ્રવિણભાઈ માળીનું સન્માન કરતા જલારામ સેવકો સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,ભરતભાઈ ભાવિક,શારદાબેન આચાર્ય,આનંદભાઈ પી.ઠકકર,તારાચંદભાઈ મજેઠીયા,મહેશભાઈ ઉડેચા,આર.ડી.ઠકકર,દિનેશભાઈ ચોકસી,મધુસુદનભાઈ ઠકકર તેમજ અન્ય જલારામ ભકતો..

   મહાઆરતી તેમજ ખીચડી-કઢી પ્રસાદમાં અસંખ્ય જલારામ ભકતો જોડાયા.