મહેમદાવાદ 117 વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીના જુવાનસિંહ ગાડાભાઈ ચૌહાણ દ્વારા મામલતદાર કચેરીમાં ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવાઈ.....
Posted 2022-11-17 15:07:58
Mahemdavad Gujarat
ખેડા જિલ્લાના મહેમદાવાદ 117 વિધાનસભાના કોંગ્રેસ નાં ઉમેદવાર જુવાનસિંહ ગાડાભાઈ ચૌહાણે ઉમેદવારપત્રક ભરીને પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. આ સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીમાં વિવાદ થતા કાર્યકરો માં રોષ જોવા મળ્યો હતો.