ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પર રોકડા સીક્કા લઈને અપક્ષ ઉમેદવાર ફોર્મ ભરવા પહોચ્યા, Video
ગાંધીનગર કલેકટર કચેરી પહોંચેલા અપક્ષ ઉમેદવાર કહ્યુ વિસ્તારના લોકોએ આપેલ પૈસા છે જે ફોર્મ ભરવા લાવ્યો છુ
ગાંધીનગર બેઠક પરથી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટણી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આજે ફોર્મ ભરવા નિકળેલા મહેન્દ્રભાઈ એક રૂપિયાના 10 હજારના સિક્કા લઈને ઉમેદવારી કરી હતી.