ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ની ચુંટણી જેમજેમ નજીક આવતી જાય છે એમ એમ રાજકીય ગરમાવો જોવા મળી રહેલ છે.વિધાનસભા ૨૦૨૨ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ જામેલો છે. ત્યારે ૨૦૧૭ માં કોંગ્રેસ ને ડાંગાવદરના મતદારોએ ખોબલે ને ધોબલે મત આપેલ હતા.કોંગ્રેસ ની વોટબેંક ગણાતા ડાંગાવદર ગામના સહુથી મોટાએવા એકજ પરીવાર તમામ નવયુવાનો એ આજરોજ ભારતીય જનતા પાર્ટીની છાવણીમાં કેસરીયો ખેસ પહેરી લીધેલ છે.ધારી તાલુકા કોંગ્રેસના મહામંત્રી રોહીત સરધારાના ગામમાં ભાજપે પાડેલ આ ગાબડું આવનારા દિવસોમાં કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર ૧ સાંધે છે ત્યાં ૧૩ તુટે છે એવો ધાટ જોવા મળી રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मनपा आरोग्य विभाग व राष्ट्रीय शहर आरोग्य अभियान अंतर्गत माता सुरक्षित तर घर सुरक्षित आरोग्य केंद्र सिडको एन ८ रूग्णालय यांच्या तर्फे महिलांसाठी मोफत आरोग्य तपासणी व औषधी वितरण अभियान राबविण्यात आले
औरंगाबाद :- (दीपक परेराव)औरंगाबाद महानगपालिका आरोग्य विभाग व राष्ट्रीय शहर आरोग्य अभियान अंतर्गत...
મસમોટા ખાડાઓ તેમજ ધુળીયા રોડથી છુટકારો મળતા ગ્રામજનોમાં ખુશી..
મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત વિરપુરના ઉમરીયા ગામે આઝાદી પછી પ્રથમ વખત ગામનો નવો માર્ગ બનશે.......
ડીસામાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસામાં એક રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે...
દિયોદર ના પૂર્વ ધારાસભ્ય અનિલભાઇ માળી નુ કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામું....
દિયોદર ના પૂર્વ ધારાસભ્ય અનિલભાઇ માળી નુ કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામું....
তৃতীয় চতুৰ্থ বৰ্গৰ পৰীক্ষাত অনুতীৰ্ণ সকলোৰে মাচুল ঘূৰাই দিয়াৰ প্ৰতিশ্ৰুতি মুখ্যমন্ত্ৰীৰ
তৃতীয় চতুৰ্থ বৰ্গৰ পৰীক্ষাত অনুতীৰ্ণ সকলোৰে মাচুল ঘূৰাই দিয়াৰ প্ৰতিশ্ৰুতি মুখ্যমন্ত্ৰীৰ