મારો મત મારો અધિકાર જેવી રંગોળી દોરી પ્રેરણા આપી

મહીસાગર જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે હેતુ થી જિલ્લા ચુંટણી તંત્ર સવિશેષ પ્રયાસ કરી રહ્યું છે જે અનન્વયે જિલ્લામાં અવસર લોકશાહીનો સ્વિપ અંતર્ગત જિલ્લાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રંગોળી ચિત્ર સ્પર્ધા મેરોથોન દોડ મતદાન જાગૃતિને લગતી ફિલ્મ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ના માધ્યમથી લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે .