લુણાવાડા બસ સ્ટેશન પાસે રોડ ઉપર આશરે 7 વર્ષની ઉંમરનો રડતી હાલતમાં મળી આવતો તેની પૂછપરછ કરતો તેનું નામ રાજુ હોવાનું જાણવા મળ્યું હતું અને તેના ગામનું નામ ઈડર બતાવતો હતો અને ભૂલો પડી ગયો છું તેવું જણાવ્યું હતું તેથી આ બાળક ને પોલીસે તેના વાલી વારસ સુધી પહોંચાડવા પોલીસે બે ટીમ બનાવવામાં આવી અને તપાસ શરૂ કરી હતી તપાસ કરતો કોટેજ ચોકડી પાછળ સલાટ ફળિયામાં થી રમતા રમતા બાળક નીકળી ગયું છે તેવી ખબર પડતા પોલીસે તેના વાલીની સંપૂર્ણ તપાસ કરી અને બાળક ને પરત સોંપવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બીજી ઓગસ્ટથી ગુજરાત ભરમાં અચોક્કસ મુદતની હડતાલ
#buletinindia
গোলাঘাটত আম আদমি পাৰ্টিৰ অৱস্থান ধৰ্মঘট ৷
ৰাজ্যচৰকাৰে চৰকাৰী বিদ্যালয়সমূহ একত্ৰীকৰণৰ নামত চৰকাৰী বিদ্যালয়সমূহ বিলুপ্তিকৰণ কৰাৰ অভিযোগত...
দুৱাৰ গাঁৱত জগতগুৰু শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৪৫৪ সংখ্যক তিৰুভাৱ তিথি পালন
আজি জগতগুৰু শ্ৰীমন্ত শংকৰদেৱ৪৫৪ সংখ্যক তিৰুভাৱ তিথি । ৰাজ্যৰ বিভিন্ন প্ৰান্তৰ সত্ৰ নামঘৰ...
શિયાળામાં આંબળાના ફાયદા અંગે ની માહિતી
શિયાળામાં આંબળાના ફાયદા વિશે મહત્વની માહિતી
શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન...
Lok Sabha Election 2024: लोकसभा चुनाव के दो चरण बाकी, आज यूपी और दिल्ली में PM Modi की रैली
Lok Sabha Election 2024: लोकसभा चुनाव के दो चरण बाकी, आज यूपी और दिल्ली में PM Modi की रैली