લુણાવાડા બસ સ્ટેશન પાસે રોડ ઉપર આશરે 7 વર્ષની ઉંમરનો રડતી હાલતમાં મળી આવતો તેની પૂછપરછ કરતો તેનું નામ રાજુ હોવાનું જાણવા મળ્યું હતું અને તેના ગામનું નામ ઈડર બતાવતો હતો અને ભૂલો પડી ગયો છું તેવું જણાવ્યું હતું તેથી આ બાળક ને પોલીસે તેના વાલી વારસ સુધી પહોંચાડવા પોલીસે બે ટીમ બનાવવામાં આવી અને તપાસ શરૂ કરી હતી તપાસ કરતો કોટેજ ચોકડી પાછળ સલાટ ફળિયામાં  થી રમતા રમતા બાળક નીકળી ગયું છે તેવી ખબર પડતા પોલીસે તેના વાલીની સંપૂર્ણ તપાસ કરી અને બાળક ને પરત સોંપવામાં આવ્યું હતું