મહાદેવ
*સામુહિક અસ્થિ વિસર્જન*
સ્વામી વિવેકાનંદ મોકસધમાં અંતિમ વિધી થયેલા તમામ સ્વાર્ગસ્થની સામુહિક રીતે પૂજાવિધિ કરીને હરિદ્વાર ગંગા નદી ખાતે વિસર્જન કરીએ છીએ,
ભાવેશભાઈ વશરામભાઈ છાયાણી હરિદ્વાર જઇ રહ્યા હોય...તેવો વિસર્જન માટે અસ્થિ તેમની સાથે લઈ જશે તેના ભાગ રૂપે મોક્ષઘામમાં આજે તા.17/11/22 ના રોજ બપોરે 2:30 કલાકે અસ્થિ પૂજન રાખેલ છે,
*આ ધાર્મિક વિધિનો લાભ લેવા સર્વો સેવક મિત્રોને આમંત્રણ છે*
17/11/22
2:30 વાગ્યે . બપોરે
મોક્ષધામ