ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા વર્ષ 2022-23 ના વર્ષમાં યોજાયેલ સેવા, વિવિધ કર્યકારી સહકારી મંડળીઓની શિલ્ડ હરીફાઈમાં જિલ્લા કક્ષાએ ધી કોઠંબા અર્થક્ષમ સેવા સહકારી મંડળીને પ્રથમ પ્રભાવક એવોર્ડ મળ્યો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળીના ચેરમેન ભીખાભાઇ સખીદાસ પટેલ, સેક્રેટરી કાંતિભાઈ બાબરભાઈ પટેલ, APMC ચેરમેન, મંડળીના ડિરેક્ટર અને કોઠંબા સરપંચ ગોવિંદભાઇ (રાણા) પટેલ સહિત અન્ય ડિરેક્ટરો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Volvo XC40 Recharge का सिंगल मोटर वेरिएंट किफायती दामों में हुआ लॉन्च, सिंगल चार्ज पर मिलेगी 475 KM की रेंज
olvo Car India ने आज यानी 7 मार्च 2024 को अपनी XC40 Recharge EV का सिंगल मोटर वेरिएंट 54.95 लाख...
જુના ડીસા ખાતે ગૃહમંત્રીહર્ષ સંઘવી માદરે વતનમાં છ'રીપાલ સંઘના આયોજનમાં હાજરી આપવા આવી પહોંચ્યા
જુના ડીસા ખાતે ગૃહમંત્રીહર્ષ સંઘવી માદરે વતનમાં છ'રીપાલ સંઘના આયોજનમાં હાજરી આપવા આવી પહોંચ્યા
"जब सरकार का इकबाल खत्म होता है, तभी कानून हाथ में लेते हैं लोग", नरेश मीणा के थप्पड़कांड पर बोले गहलोत
नरेश मीणा के थप्पड़कांड पर गरमाए माहौल पर पूर्व सीएम अशोक गहलोत (Ashok Gehlot) ने भजनलाल सरकार को...