લુણાવાડા વિધાનસભા 122 ખાતે આજરોજ ત્રણ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.જ્યારે મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના લીમડી ટીમ્બા ગામના ઉમેદવાર વાઘાભાઈ ડામોર આજરોજ લુણાવાડા વિધાનસભા 122 માં અપક્ષ ઉમેદવારે તરીકે ઉમેદવારી નોધવી હતી.જ્યારે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉપસ્થિત રહી અને વાઘાભાઈ ડામોરએ અપક્ષ મા ઉમેદવારી તરીકે ઉમેદવારી નોધાઈ હતી.જ્યારે તેમના સમર્થકો દ્વારા પણ શુભકામનાઓ પાઠવામાં આવી હતી.જયારે મળતી માહીતી મુજબ લુણાવાડા વિધાનસભા ખાતે આજરોજ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી.જેમાં લુણાવાડા તાલુકાના બે ઉમેદવાર અને ખાનપુર તાલુકાના એક ઉમેદવારે આજરોજ અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
16 साल तक के बच्चे नहीं चला पाएंगे सोशल मीडिया, ऑस्ट्रेलिया में लगने जा रहा बैन
ऑस्ट्रेलिया ने सोशल मीडिया प्लेटफॉर्म पर 16 साल से कम उम्र के यूजर्स के लिए बैन लगाने का फैसला...
શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા હાલોલ એકમ કારોબારીની બેઠકમાં નવીન કમિટીની નિમણૂક કરાઈ
શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ એકમની કારોબારીની બેઠક આજરોજ બ્રાહ્મણ પંચની વાડીમાં આયોજિત...
256GB स्टोरेज, 108MP कैमरा और 5000 mAh बैटरी वाला ये फोन मिल रहा बहुत सस्ता, जानिए कीमत और ऑफर्स
Redmi Note 13 5G स्मार्टफोन को कई शानदार ऑफर्स के साथ बिक्री के लिए उपलब्ध करवाया गया है। अगर इसे...
વલભીપુર હિત રક્ષક સમિતિના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
વલભીપુર હિત રક્ષક સમિતિના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું