લુણાવાડા વિધાનસભા 122 ખાતે આજરોજ ત્રણ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.જ્યારે મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના લીમડી ટીમ્બા ગામના ઉમેદવાર વાઘાભાઈ ડામોર આજરોજ લુણાવાડા વિધાનસભા 122 માં અપક્ષ ઉમેદવારે તરીકે ઉમેદવારી નોધવી હતી.જ્યારે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉપસ્થિત રહી અને વાઘાભાઈ ડામોરએ અપક્ષ મા ઉમેદવારી તરીકે ઉમેદવારી નોધાઈ હતી.જ્યારે તેમના સમર્થકો દ્વારા પણ શુભકામનાઓ પાઠવામાં આવી હતી.જયારે મળતી માહીતી મુજબ લુણાવાડા વિધાનસભા ખાતે આજરોજ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી.જેમાં લુણાવાડા તાલુકાના બે ઉમેદવાર અને ખાનપુર તાલુકાના એક ઉમેદવારે આજરોજ અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
10 MIN FULL BODY TABATA (BURNING FAT AT HOME) l 10분 전신 타바타 (지방 태우기 홈트)
10 MIN FULL BODY TABATA (BURNING FAT AT HOME) l 10분 전신 타바타 (지방 태우기 홈트)
ছবি অঙ্কনৰ জৰিয়তে পৰিবেশ সুন্দৰ কৰি ৰখাৰ প্ৰয়াস মাজুলীৰ এগৰাকী যুৱতীৰ
ছবি অঙ্কনৰ জৰিয়তে পৰিবেশ সুন্দৰ কৰি ৰখাৰ প্ৰয়াস মাজুলীৰ এগৰাকী যুৱতীৰ
૧૩૪ દેવગઢ બારીયા વિધાનસભાના સંયોજક અને પ્રભારી ની બેઠક ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ ની અધ્યક્ષતા માં યોજાઈ
૧૩૪ દેવગઢ બારીયા વિધાનસભાના સંયોજક અને પ્રભારી ની બેઠક ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રી...
Election 2024: PM Modi के 'नकली संतान' वाले बयान पर उद्धव ठाकरे का पलटवार, कहा- अपमान बर्दाश्त नहीं
Election 2024: PM Modi के 'नकली संतान' वाले बयान पर उद्धव ठाकरे का पलटवार, कहा- अपमान बर्दाश्त नहीं
अब मिस नहीं मिस्टर कहलाएंगी ये IRS अधिकारी! जेंडर चेंज कराने के बाद केंद्र सरकार ने भी लगा दी मुहर।
इंडियन रेवेन्यू सर्विस की सीनियर अधिकारी एम. अनुसूया अपना लिंग परिवर्तन करवाकर एम अनुकतिर सूर्या...