અવસર લોકશાહીનો- વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભુજ શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલમાં ૧૦૫૦ સંકલ્પપત્રોનું બાળકોને વિતરણ કરાયું

ભુજ,

મજબુત લોહશાહી માટે મતદાતાઓ મતદાનનું મહત્વ સમજે તેમજ ચુંટણી-૨૦૨૨ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે SVEEP (સિસ્ટેમેટિક વોર્ટસ એજ્યુકેશન એન્ડ ઇલેકટોરલ પાર્ટિસિપેશન પ્રોગામ) અંતર્ગત મતદાન જાગૃતિ સંકલ્પપત્ર વિતરણ અને સંકલ્પ ગ્રહણ કાર્યક્રમ ભુજ શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં ૧૦૫૦ બાળકોને તેમના વાલીઓ જાગૃતતા દાખવીને મતદાન કરે તે માટે સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોએ પણ પોતાના વાલીઓને મજબુત લોકશાહીના નિમાર્ણ માટે મતદાન કરવાની ફરજ તેઓ નિભાવે તે માટે માહિતગાર કરશે તેવો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે આચાર્ય બેલાબેન મહેતાની ઉપસ્થિતિમાં શિક્ષકોએ પણ સંકલ્પ ગ્રહણ કર્યા હતા.