પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મળેલી હકીકતના આધારે ખટોદરા પોલીસ સ્ટેશનનાં ચેઇન સ્નેચિંગના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા ચીકલીગર આરોપી ગુલ્લુસિંગ બબલુસિંગને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો.