2022 ની ચૂંટણી માં વિવાદો નું ઘઢ બનેલા માતર 115 વિધાન સભા માં વધુ એક મોટો વિવાદ ઉભો થયો છે કૉગ્રેશ દ્વારા સંજય પટેલ ને ટીકીટ અપાતા કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા કૉગ્રેશ કાર્યાલય ને તાળું મારી દેવા માં આવ્યું છે

વધુ માં કોંગ્રેસ ના ભગવત ભાઈ પરમારે કોંગ્રેસ ની ટીકીટ રૂપિયા માં વેચી છે તેવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે .વધુ માં તેમને જણાવ્યું હતું કે સંજય પટેલ આગાઉ 2012 અને 2017 બન્ને ચૂંટણીઓ હારી ચૂકેલા છે કોંગ્રેસ દ્વારા પૈસા લઈ ટીકીટ આપવામાં આવી છે .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ