લુણાવાડા 122 વિધાન સભામાં આજરોજ લુણાવાડા ખાતે ધારાસભ્યની ચુટણી લડવા માટે ત્રણ ઉમેદવારે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.જેમાં ચિરાગભાઈ બારીયા હીન્ધોલીયા.જયારે બીજા નંબર એસ.એમ ખાંટ મલેકપુર અને ખાનપુર તાલુકામાંથી વિજયભાઇ ડામોર આમ આજરોજ ત્રણ ઉમેદવારોએ વિધાનસભાની ચુટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી