લુણાવાડા ભોઈ સમાજ દ્વારા ભોઈ સમાજની વાડીમાં નડીયાદના શ્રી સંતરામ મંદિર નેત્ર ચિકિત્સાલયના સહયોગથી મફત આંખના રોગોના નિદાનના કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં 1000 થી વધુ દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. જેમાં 500 થી વધારે દર્દીઓને મફતમાં ચશ્મા તેમજ આઇ ડ્રોપ્સ આપવામાં આવ્યા તથા 89 લોકોના આંખના ઓપરેશન નોંધાવવામાં આવ્યા છે જેનો ઉપચાર નડિયાદ સંતરામ મંદિર ખાતે કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आखिरी मौका: सिर्फ 10 हजार में मिल रहा iPhone 12, डिस्काउंट और ऑफर जान तुरंत कर देंगे ऑर्डर
iPhone 12 Discount Offer iPhone 12 वर्तमान में सबसे कम कीमतों में से एक पर उपलब्ध है। यह आखिरी...
Rajasthan में बोले PM Modi 'राम नवमी पर प्रतिबंध, धार्मिक आस्था पर प्रश्न' | Election News | Aaj Tak
Rajasthan में बोले PM Modi 'राम नवमी पर प्रतिबंध, धार्मिक आस्था पर प्रश्न' | Election News | Aaj Tak
બેરોજગારી મુદ્દે NSUIએ કર્યા વિરોધ દેખાવ, પોલીસ અને કાર્યકરો વચ્ચે થઈ ઝપાઝપી
બેરોજગારી મુદ્દે NSUIએ કર્યા વિરોધ દેખાવ, પોલીસ અને કાર્યકરો વચ્ચે થઈ ઝપાઝપી
16GB रैम और 50MP कैमरा के साथ नए अवतार में आया Nokia G42 5G, कीमत और फीचर्स भी है बहुत खास
Nokia ने अपने लेटेस्ट फोन Nokia G42 के नए स्टोरेज वेरिएंट को भारत में लॉन्च कर दिया है। कंपनी ने...
ગાંધીધામના આઈએમએ પ્રેસિડન્ટના જન્મદિવસની શુભેચ્છા
આજરોજ તારીખ 5/1 2023ના રોજ ગાંધીધામના IMA પ્રેસિડેન્ટ ડોક્ટર બળવંતદાન ખાડીયાનો જન્મદિવસ હોવાથી...