ગુજરાત ભર માં વિધાનસભા ની ચૂંટણી માટે ના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા તેમના સમર્થકો સાથે ઉમેદવારી પાત્ર ભરવા જઈ રહ્યા છે .ત્યારે પાવીજેતપુર બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા તેમના સમર્થકો સાથે મામલતદાર કચેરી એ નીકળ્યા મોટી સંખ્યા મા તેમના કાર્યકરો ઢોલ નગારા સાથે અને આદિવાસી નુત્ય સાથે પહોંચ્યા હતા .નવાઈ ની વાત એ છે કે સુખરામ રાઠવા બળદ ગાડા માં બેસી તેઓ મામલત દાર કચેરી એ પહોંચ્યા આજ સમયે આપ ના ઉમેદવાર રાધીકા રાઠવા કે જેઓ તેને પોતાની ભત્રીજી ગણે છે.અને તેમની સામે ઉમેદવારી પત્ર ભરવા જતા તેના સમર્થકો સાથે સામે આવી ગયા હતા તેમને પણ હાથ બતાવ્યો આ બાબતે પૂછ્તા આ બધા મારા જ છે અને કોંગ્રેસ જ આવાસે તેવી આશા વ્યક્ત કરી જ્યારે તેઓ ગાડા માં કેમ બેસી નીકળ્યા તો તેમને જવાબ આપ્યો કે મોંઘવારી એ માજા મૂકી છે. આ અવસર માં તેમની દીકરી ની હાજરી ના હોઈ તેમને કહ્યું કે રાજકારણ માં આવું ચાલતું હોય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"৬ জনগোষ্ঠী জনজাতি কৰণ বিষয়টো বিজেপিয়ে ৰাজনৈতিক হাথিয়াৰ হিচাপে ব্যৱহাৰ কৰিছে" লুৰিণ জ্যোতি গগৈ
"৬ জনগোষ্ঠী জনজাতি কৰণ, বিজেপিৰ কাৰণে ৰাজনৈতিক হাথিয়াৰ " লুৰিণ জ্যোতি গগৈ
8GB रैम और 50MP कैमरा के साथ जल्द लॉन्च होगा Samsung Galaxy A55 स्मार्टफोन, जानें कीमत और खूबियां
Samsung Galaxy A55 Launch Date रिपोर्ट में कहा गया है कि गैलेक्सी A55 में 120Hz रिफ्रेश रेट के...
लूटपाट व वाहन चोर गिरोह के 5 सदस्य गिरफ्तार, धारदार हथियार सहित मोबाइल फोन, मोटरसाइकिल बरामद
पुलिस ने विभिन्न जगहों पर कार्रवाई करते हुए लूटपाट तथा वाहन चोर गिरोह के 5 सदस्यों को गिरफ्तार...