નવા નીર આવતા ની સાથે જ લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા
બનાસકાંઠાના ધનિયાણા ગામે નજીક ઉમરદસી નદીમાં નવા નીર
ઉમરદશી નદીમાં પાણી આવતાની સાથે લોકોના ટોળેટોળા જોવા મળ્યા
આજે ગોઠ પહાડો માં વધુ વરસાદ ના કારણે ઉમરદશી નદીના વહેણ આવ્યા
ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો આજે ધનિયાણા નવા નીર જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા