લુણાવાડા વિધાનસભા 122 માં ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ને લઇ મુશ્કેલી સર્જાઈ હતી જ્યારે આજે ગુલાબસિંહ ચૌહાણ નું નામ આવતાં કોંગ્રેસ ના કાર્ય કરતા માં ખૂબ જ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુલાબસિંહ ચૌહાણ નું નામ ચર્ચા મા આવતા ઓબીસી સમાજ માં ખુબ જ ખુશી નો માહોલ સર્જાયો છે