સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
એસ.યુ.ઠાકોર સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે
દરમ્યાન બાતમી હકિકત આધારે અમદાવાદ શહેર, નિકોલ, શુકન ચાર રસ્તા પાસે આવેલ
ૌંદર્યવીલા કોમ્પલેક્ષ ખાતેની દુકાન નં-૩૫ ક્રુપા પાન પાર્લર નામની દુકાનમાંથી આરોપી
મનિષ દિનેશભાઇ જૈન ઉ.વ.૨૬ રહે. મ.ન.જી-૧૦૧, પુષ્કર હાઇટસ, મનમોહન ચોકડી પાસે,
નિકોલ અમદાવાદ શહેર પાસેથી પ્રતિબંધિત અલગ અલગ કંપનીની વેપ (ઇ-સિગારેટ)
નંગ- ૨૨ કુલ્લે કિ.રૂ.૨૭,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધમાં ધી પ્રોહીબીશન
ઓફ ઇલેક્ટ્રોનીક સીગારેટ્સ (પ્રોડક્શન, મેન્યુફેક્ચર, ઇમ્પોર્ટ, એક્ષપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ,
ડીસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડર્વટાઇઝમેન્ટ) એક્ટ-૨૦૧૯ ની કલમ- ૭, ૮ મુજબની
કાયદેસરની કાર્યવાહિ કરી વધુ તપાસ અર્થે નિકોલ પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ
કામગીરી કરનાર
(૧) પો.સ.ઇ.શ્રી એસ.યુ.ઠાકોર
(૨) મ.સ.ઇ. જયેશભાઇ ભીખાભાઇ બ.ન.૧૩૫૫૩
(૩) અ.હેડ.કોન્સ. બાબુભાઇ અમથાભાઇ બ.નં.૯૪૫૨
(૪) હે.કો. વિજેન્દ્ર ભંવરલાલ બ.નં.૪૧૪૩ (બાતમી)
(૫) હે.કો. પ્રધ્યુમનસિંહ છત્રસિંહ બ.નં.૯૬૨૯ (બાતમી)
(૬) પો.કો. પરેશભાઇ વાલજીભાઇ બ.નં.૧૨૪૨૧
પ્રતિનિધિ : રવી બી મેઘવાલ
sms news
🗞️📱📬 📰
social media sandesh