દાંતા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર એમ કે બુંબડિયાએ ફોર્મ ભર્યું

એમ.કે.બુંબડીયાંએ  દાંતામાં મામલતદાર ઓફિસ ખાતે ટેકેદારો સાથે ફોર્મ ભર્યું તેમની સાથે તેમના કુટુંબના સભ્યો અને ખૂબ જ જૂજ માત્રામાં ટેકેદારો હાજર હતા આપ પાર્ટીના કાર્યકરો કે અન્ય કોઈ આગેવાન કે  નેતાઓ તેમની સાથે દેખાયા નહીં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે એમ કે બુંબડીયાં એ આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી પણ પહેરેલા હતા નહીં 

ફોર્મ ભર્યા બાદ પ્રતિકિયા આપતાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો