ટાઇગર એકતા ગ્રુપ અને તરસાડી નવયુવક મંડળ દ્વારા આજે જળ, જંગલ, જમીન અને આદિવાસી ના હક અધિકાર માટે અંગ્રેજો સામે લડત અને અવાજ ઉઠાવનાર સમગ્ર ભારતના ક્રાંતિકારી યોદ્ધા અને આદિવાસી સમાજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર આદિવાસી નાયક #ભગવાન_બિરસા_મુંડાજી ની જન્મજયંતી પર તરસાડી નગર ખાતે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.