ધાનેરા વિધાનસભા બેઠક માટે આજે પાંચ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરીને નોધાવી છે.

કોંગ્રેસ-નથાભાઈ પટેલ 

ડમી-જગદીશભાઈ પટેલ

આમ આદમી-સુરેશભાઈ દેવડા

બસપા-પ્રકાશભાઈ સોંલકી

અપક્ષ-દલપતજી ચૌહાણ