ધાનેરા વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સુરેશભાઈ દેવડાએ આજે ખુબજ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ધાનેરા નાયબ કલેકટરશ્રીની કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરી ચુંટણી પ્રચારના કરી શરૂઆત,