મહુધા 118 વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર સંજય મહિડા એ આજે મહુધા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યુ હતું જેમાં ભારે જન મેદની તેમજ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચોહણ .નિલેશ ભાઈ પટેલ .જેન્તીભાઈ તેમજ પક્ષ ના અન્ય હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા .ફોર્મ ભર્યા બાદ જાહેરસભા યોજાઈ હતી જેમાં સંજય મહિડા દ્વારા વિકાસ ના કામો ગામડા સુધી પોહચાડવા નો વાયદો કર્યો હતો .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধুহিবালাত খেৰভৰ্তি বাহনত দাওঁদাওঁকৈ জ্বলিল জুই
আজি আবেলি কামৰূপ জিলাৰ কঞাঁ আৰক্ষী থানাৰ অন্তৰ্গত ১নং ধুহিবালাত এখন ধানখেৰ ভৰ্তি বাহন দাওঁদাওঁকৈ...
Kolkata Murder Case: RG कर अस्पताल में हिंसा के बाद बड़ा फेरबदल, 10 डॉक्टरों और 190 नर्सिंग स्टाफ का तबादला
कोलकाता। कोलकाता के सरकारी आरजी अस्पताल में महिला डॉक्टर से दुष्कर्म व हत्या की घटना को लेकर...
प्योर सिंधी नस्ल के घोड़े,किमत 4 लाख से ऊपर
प्योर सिंधी नस्ल के घोड़े,किमत 4 लाख से ऊपर
નડિયાદ એસપી કચેરી ખાતે હિન્દુ ધર્મ રક્ષક સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
નડિયાદ એસપી કચેરી ખાતે હિન્દુ ધર્મ રક્ષક સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું