વિધાનસભાની ચૂંટણીમાં પંચ દ્વારા ઉમેદવારોએ ફરજિયાત એફીડેવીટ રજુ કરવાની હોય છે. જેમાં ઉમેદવાર અને તેમના પત્ની કે પતિની સંપતિ પણ રજુ કરવાની હોય છે. આ સંપતિમાં રોકડ રકમ , થાપણ , શેર , અન્ય રોકાણ કે પછી સ્થાવર મિલ્કત દર્શાવી હતી. જંગમ મિલ્કત રજુ કરવાની હોય છે. મજુરા વિધાનસભામાંથી ભાજપમાંથી ચૂંટણી એફીડેવીટમાં તેમના નામે ૫. ૩૯ કરોડ અને લડનારા રાજયના ગૃહ મંત્રી હર્ષ સંધવી પત્નીના નામે ૧૧. ૬૩ કરોડ મળીને ૨૦૧૨ ની ચૂંટણી લડતી વખતે જે એફીડેવીટ દંપતીની કુલ મિલ્કતનો આંકડો ૧૬. ૪૮ રજુ કરી હતી. જેમાં તેમના નામે ૧. ૧૩ કરોડ પર પહોંચ્યો છે. આમ ૨૦૧૨ માં કરોડ અને પત્નીના નામે ૯. ૧૯ લાખની ૧. ૨૨ કરોડથી દંપતિની આવક દસ વર્ષમાં અનેક ગણી વધીને ૧૬. ૪૮ કરોડ થઇ છે ૨૦૨૨ ની એફીડેવીટમાં પત્નીના નામે ૧૦. ૫૧ કરોડના શેરમાં રોકાણ બતાવ્યુ જયારે ૨૦૨૨ ની ચૂંટણીમાં રજુ કરેલી છે. તો તેઓ ત્રણ કરોડના ફલેટ વસાવ્યો છે. જોકે આ દંપતિના નામે બાકી કે જવાબદારી લેણામાં ૬. ૧૦ કરોડ રજુ થયા છે. હર્ષ સંધવીના પત્નીની હીરા ઉદ્યોગના આરૂષ જેમ્સ , શેર મ્યુચ્યલ ફંડના રોકાણ અને બેન્ક ખાતાના વ્યાજની આવક હોવાનું એફીડેવીટમાં રજુ કર્યુ છે. તો ૨૦૧૧ ની સાલમાં સંસદ ભવન ખાતે ગેટ નં. ૮ પર ભારતીય પ્રદેશ યુવા મોરચા ગુજરાતના લીડર તરીકે પ્રદર્શન કરીને નારેબાજી કરતા હર્ષ સંધવીને ૧૪૪ ના ભંગ બદલ ૧૮૮ મુજબનો ગુનો દાખલ થયો હતો. અને તેમાં તેમને દંડ થયો હતો.