ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે તા.૧૧-૧૧-ર૦રર ને સોમવારના રોજ સાજે ૮:૦૦ કલાકે ઇન્ડિયન ગૃપ દ્વારા બજરંગ ઈલેવન જનરલ નાઇકપનું નારણદાદા,વ્યાયામ સ્ટેડીયમ-પીપરલામાં આયોજન કરવામાં કર્યું હતું જે નાઈટ કપ પાંચ દિવસ સુધી યોજાયો હતો જેમાં ૩૫ ટીમે ભાગ લીધો હતો જે આઝાદ ઈલેવન અને બજરંગ ઇલેવન વચ્ચે ફાઇનલ મેચનો રમાઇ હતી જેમાં બજરંગ ઇલેવન પીપરલા વિજેતા જાહેર થઈ અને આઝાદ ઇલેવન રનર્સ અપ જાહેર થઈ બજરંગ ઇલેવનમાં રાહુલ દેસાઈ મેન ઓફ ધ મેચ જાહેર થયા જેમને લલ્લુભાઈ લાધવા (તાલુકા સદસ્ય તળાજા),પરાક્રમસિંહ ગોહિલ,વિક્રમભાઈ દેસાઈ દ્વારા ટ્રોફી અપાય હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફોર્ટિફાઇડ ચોખા હવે ઝારખંડમાં જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનોમાં ઉપલબ્ધ થશે, વાંચો શું કહે છે નિષ્ણાતો
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફોર્ટિફિકેશનને ખોરાકની પોષક ગુણવત્તા સુધારવા અને...
India Vs Maldives Row: ‘भारत हो सकता था मालदीव पर काबिज लेकिन...’ ये क्या कह गए Farooq Abdullah
India Vs Maldives Row: ‘भारत हो सकता था मालदीव पर काबिज लेकिन...’ ये क्या कह गए...
Owaisi, PM Modi, और Congress तक की रैली में बजता है ये Hyderabadi Band | Marfa
Owaisi, PM Modi, और Congress तक की रैली में बजता है ये Hyderabadi Band | Marfa
Ford Capri का पुनर्जन्म! EV अवतार में 10 जुलाई को ग्लोबल डेब्यू करेगी पॉपुलर SUV, पहली झलक आई सामने
Ford Capri Electric SUV की पहली टीजर इमेज डिजाइन रिवील किया है। इसके कुछ आधुनिक डिजाइन एलीमेंट को...
રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત યોજાયેલ ક્લીન પાવાગઢ ગ્રીન પાવાગઢ શિબિરની મહાનુભવોની હાજરીમાં પૂર્ણાહુતિ કરાઈ.
મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ તેમજ રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ ના સંયુક્ત...