વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ ટિમ ના દિગ્ગજ ખેલાડી કૈરોન પોલાડે ટી 20 ક્રિકેટ ફોરમેટ માંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે તેઓ હવે કોઈ પણ 20 ઓવર ની ક્રિકેટ મા ભાગ નહીં લે તેઓ હવે મુંબઈ ઇન્ડિયન્સ ના કોચ તરીકે ની ભૂમિકા માં દેખાશે 

મુંબઈ ઇન્ડિયન તરફ થી રમતા આ ક્રિકેટર દ્વારા અનેક રોકોર્ડ નોંધવામાં આવ્યા છે .હવે તેઓ આજ ટિમ ના કોચ તરીકે ની જવાબદારી સોપવામાં આવી છે .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ