મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉમેદવાર એવા નિમિષાબેન સુથારને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા ભારતીય તેમના પર વિશ્વાસ રાખીને વિધાનસભાની ચૂંટણીમાં નિમિષાબેન સુથાર નામની જાહેરાત થતા આસપાસના વિસ્તારોમાં કાર્યકરો હોદ્દેદારોમાં આનંદ જોવા મળ્યો હતો નિમિષાબેન સુથાનું નામ જાહેર થતાં સૌ કાર્યકરો ફટાકડા ફોડી આનંદ કર્યો હતો પરંતુ આજે નિમિશાબેન સુથાર ધારાસભ્ય પદે ઉમેદવારી કરતો આજે ફોર્મ સુપ્રત કરવામાં આવશે ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી જિંદગી મતોથી જીતે તેવી પણ કાર્યકરો હોદ્દેદારો મહેનત કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર સમિતિ મા