આજરોજ ભાજપ ના લોકપ્રિય ઉમેદવાર શ્રી મુળુભાઇ બેરા નું મધ્યસ્થ ચૂંટણી કાર્યલય તેમજ જામ ખંભાળિયા શહેર ભાજપ ચૂંટણી કાર્યલય નું ઉદઘાટન લોકપ્રિય સાંસદ શ્રી પૂનમબેન માડમ ના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં ડી.કો.બેંક ના ચેરમેન શ્રી પી. એસ જાડેજા તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સર્વે સદસ્યો અને જિલ્લા ભાજપ તાલુકા અને શહેર ભાજપ સંગઠન ના હોદેદારો અને વીવીધ સમાજ અને સંસ્થા ના આગેવાનો અને કાર્યકરો અને મોટી સંખ્યામાં શુભેકછક ઉપસ્થિત રહ્યા હતા
81 જામ ખંભાળિયા વિધાનસભા ના ઉમેદવાર શ્રી મુળુભાઇ બેરા નો મધ્યસ્થ ચૂંટણી કાર્યલય અને ખંભાળિયા શહેર ભાજપ ચૂંટણી કાર્યલય નું ઉદઘાટન કરતા સાંસદ શ્રી પૂનમબેન માડમ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_4fca6a38e384f170b2d6f5863f19dd13.jpg)