લીંબડી-સુરેન્દ્રનગર હાઈવે પર ટ્રેક્ટર તથા ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રેકટરમાં સવાર વઢવાણના યુવાનનું મોત થયું હતુ. જ્યારે લીંબડી-રાણપુર હાઈવે રોડ પર આઈસર ચાલકે બાઈકને અડફેટે લેતાં મોજીદડના યુવકનું મોત થયું હતુ.બન્ને ઘટનામાં કુલ 2 વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર બન્ને વાહનના ચાલકો ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતુ. લીંબડી-સુરેન્દ્રનગર હાઈવે પર અંકેવાળિયા ગામ પાસે ટ્રેક્ટર તથા દૂધથી ભરેલું ટેન્કર ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં ટ્રેક્ટરના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. જ્યારે દૂધથી ભરેલું ટેન્કર ગલોટ્યા ખાઈને રોડ નીચે ખાડામાં ઉતરી ગયું હતું. ટ્રેક્ટરમાં સવાર વઢવાણમાં આવેલ મૂળીવાસમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે ચેતનસિંહ ડોડિયા તથા મહાવીરસિંહ દિલીપસિંહને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ભાગી ગયો હતો. ઘાયલ લોકોને સારવાર અર્થે લીંબડી તેમજ બાદમાં આગળની સારવાર માટે સુરેન્દ્રનગરમાં લઈ જવાયા હતા.આ સારવાર દરમિયાન કુલદીપસિંહ ડોડિયાનું કરૂણ મોત થયું હતું. ચુડા તાલુકામાં આવેલા મોજીદડ ગામના મોજુભાઈ ઉર્ફે મહેશભાઈ જસમતભાઈ ડાંગરોચા બાઈક પર તેમની 4 વર્ષીય ભાણી ક્રૃપાલીને લઈ લીંબડી મુકવા માટે આવી રહ્યા હતા. આ સમયે લીંબડી-રાણપુર રોડ પર પાંદરી ગામ પાસે માઈનોર કેનાલ નજીક કોઈ અજાણ્યા વાહને તેમના મોટરસાઈકલને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં મહેશભાઈ ડાંગરોચા તથા ક્રૃપાલીને ઈજા પહોંચી હતી. જ્યાં ડોક્ટરે મહેશભાઈને મૃત જાહેર કર્યાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Republic Day Sale 2024: iPhone ही नहीं, Samsung, OnePlus के फोन भी हो जाएंगे सस्ते, इस दिन से शुरू होगी सेल
26 जनवरी 2024 को देश में 75वां गणतंत्र दिवस मनाया जा रहा है। गणतंत्र दिवस के खास मौके पर ऑनलाइन...
5100mAh बैटरी वाला Oppo फोन एक नए कलर में लेगा एंट्री, 21 सितंबर को होगा लॉन्च
ओप्पो ने अपने भारतीय ग्राहकों के लिए इस साल 29 जुलाई को Oppo K12x 5G लॉन्च किया था। इस फोन को...
पाच पिढ्या पाहिलेल्या गंगाईचा कुटुंबीयांनी साजरा केला सहस्त्रचंद्रदर्शन सोहळा
पाच पिढ्या पाहिलेल्या गंगाईचा कुटुंबीयांनी साजरा केला सहस्त्रचंद्रदर्शन सोहळा
महिलाओं को 50 फीसदी आरक्षण देने पर भड़के राजस्थान के युवा, भजनलाल से बोले- वसुंधरा राजे को बनाओ मुख्यमंत्री
राजस्थान में महिलाओं को 3rd ग्रेड शिक्षक भर्ती में 50 फीसदी आरक्षण देने का फैसला भजनलाल सरकार के...
एकाच चितेवर दोघांना अंत्यसंस्कार, अख्ख गाव रडलं...! बघा नेमकी बातमी आहे काय...?
एकाच चितेवर दोघांना अंत्यसंस्कार, अख्ख गाव रडलं...! बघा नेमकी बातमी आहे काय...?