દાંતા વિધાનસભા....
દાતા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખારાડીના સમર્થનમાં સભા કરી...
જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની હાજરીમાં ભર્યું ઉમેદવારી પત્ર...
દાતા તાલુકામાં વિકાસના વિશ્વાસ સાથે નોંધાવી ઉમેદવારી...
સભા મા સમર્થન બાદ કાંગ્રેસ ના ઉમેદવાર નોધાવી ઉમેદવારી...
વિજય મુહરત મા ઉમેદવારી નોંધાવી ...
દાંતા 10 વિધાનસભા માં ઉમેદવારી નોંધાવતા કાંતિભાઈ ખરાડી સાથે મોટી સંખ્યા મા સમર્થકો રહ્યા હાજર...
વિજય ના લક્ષ્ય સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું કાંગ્રેસ ના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી...
આપ આદમી પાર્ટી ને ભાજપ ની બી ટિમ તરીકે ગણાવી કાંતિભાઈ ખરાડી...
દાંતા વિભાનસભા મા 2 ટર્મ થી વિજય થતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ફરી એક વાર કરેલા વિકાસ કાર્યો ને લઈ જનતા કોંગ્રેસ નું વિજય તિલક કરશે...