મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરે મહાકાલી માતાજીના દર્શન કરી અને ચૂંટણી પ્રચારમાં કામગીરીમાં જોડાયા હતા ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોરના નામની જાહેરાત થતા સૌ કાર્યકરો હોદ્દેદારો ખુશીમાં આવ્યા હતા અને ફટાકડા ફોડી ખૂશી વ્યક્ત કરી કરી ત્યારે કુબેરભાઈ ડીંડોળને બહુમતી જંગી બહુમતીથી જીતે તેવી પણ કાર્યકરો હોદ્દેદારો શુભેચ્છા અને આશા વ્યક્ત કરી હતી ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jeep Grand Cherokee पर मिल रही 12 लाख रुपये की छूट, Compass और Meridian पर भी जबरदस्त ऑफर; जानें डिटेल्स
Jeep की ओर से Grand Cherokee पर सबसे ज्यादा 12 लाख रुपये का डिस्काउंट दिया जा रहा है। Jeep...
US Market Fall Reasons | कौन से Stocks ने फिर बिगाड़ा अमेरिकी बाजार का मूड? आज के लिए क्या है संकेत?
US Market Fall Reasons | कौन से Stocks ने फिर बिगाड़ा अमेरिकी बाजार का मूड? आज के लिए क्या है संकेत?
ડીસા તાલુકાના દામા
ગામેથી એલસીબી પોલીસ દ્વારા દારૂ ભરેલી ઈકો ગાડી ઝડપી પાડી 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ડીસા તાલુકાના દામા ગામ પાસેથી એલસીબી પોલીસ દ્વારા દારૂ ભરેલી ઈકો ગાડી ઝડપી પાડી 3 લાખનો મુદ્દામાલ...