તારીખ - ૧૪/૧૧/૨૦૨૨ ના રોજ પશુ દવાખાના પાલનપુર, બનાસકાંઠા ખાતે દવાખાના પરિસર માં વસવાટ કરતા નાના મોટા તમામ બાળકો ને એકત્રિત કરી એમની સાથે મળી નાસ્તો કરી બાળ દિન ઉજવી દિવસ ને સફળ બનાવ્યો હતો જેમાં EMRI GREEN HEALTH SERVICE તરફ થી પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર શ્રી અરવિંદ ભાઈ જોષી તથા 10 MVD ડૉ. પ્રિયંક પટેલ , KAA ડૉ. કાજલ પરમાર તથા પાઇલોટ શ્રી અંકિત મહેતા અને રાકેશ ભગત હાજર રહ્યા અને આ પ્રસંગ ને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શને ભારત ખાતેની કામગીરીનો પ્રારંભ કર્યો, સંયુક્ત સાહસે ગુજરાતના ખેડામાં ભારતના પ્રથમ એએસી વોલ પ્લાન્ટનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું
ગુજરાત સ્થિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ અને થાઈલેન્ડની એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન કંપની...
हार के बाद हनुमान बेनीवाल पर मंत्री के बेटे का बड़ा आरोप, बोले- ‘खींवसर के विकास कार्यों को करवाया रद्द’
राजस्थान उपचुनाव में हॉट सीट रही खींवसर से हनुमान बेनीवाल की पत्नी कनिका बेनीवाल को बीजेपी के...
চাৰিদুৱাতো ৭৫ সংখ্যক স্বাধীনতা দিৱস উদযাপন।
সমগ্ৰ দেশৰ লগতে আজি শোনিতপুৰৰ চাৰিদুৱাৰতো ৭৫ সংখ্যক স্বাধীনতা দিৱস উদযাপন কৰা হয়।এই উপলক্ষে...
કામરેજ ચારરસ્તા નજીકથી વિદેશી દારૂ ઝડપાયો
કામરેજ ચારરસ્તા નજીકથી વિદેશી દારૂ ઝડપાયો
PM Modi: पीएम मोदी आज करेंगे 'कर्मयोगी सप्ताह' का शुभारंभ, सेमिनार और कार्यशालाओं का होगा आयोजन
नई दिल्ली। प्रधानमंत्री नरेन्द्र मोदी शनिवार को कर्मयोगी सप्ताह राष्ट्रीय शिक्षण सप्ताह...